॥ શ્રી સંભવનાથાય નમઃ ॥    ॥ શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ ॥    ॥ શ્રી અમીઝરા પાર્શ્વનાથાય નમઃ ॥
400 વર્ષથી વધુ પ્રાચીન પાવન તીર્થ

જિનાલય શુદ્ધિકરણ રજીસ્ટ્રેશન

શ્રી રાજપુર ગોમતીપુર તીર્થ

પાવન જિનાલય શુદ્ધિકરણ મહોત્સવ

આ પાવન તીર્થના જિનાલયના શુદ્ધિકરણમાં ઉત્કૃષ્ટ પુણ્ય કમાવવાનો અવસર.

📅
તારીખ19/07/2026, રવિવાર
🕣
સમયસવારે 8:30 કલાકથી
🍽️
વ્યવસ્થાશુદ્ધિકરણ બાદ ભોજન
♦️ નિમંત્રક ♦️ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન સંઘ

રાજપુર, ગોમતીપુર, અમદાવાદ

જિનાલય શુદ્ધિકરણ આમંત્રણ પોસ્ટર
પાવન કાર્યક્રમનું અધિકૃત આમંત્રણ
ONLINE REGISTRATION

શુદ્ધિકરણમાં જોડાવા માટેની નોંધણી

નીચેની તમામ વિગતો ફરજિયાત છે. એક મોબાઇલ નંબરથી માત્ર એક જ નોંધણી થશે.

👤
📍
🎂
જન્મ તારીખ પસંદ કરતાં ઉંમર auto-generate થશે.
📱
આ જ નંબરથી બીજી નોંધણી સ્વીકારાશે નહીં.

તમારી માહિતી માત્ર કાર્યક્રમની નોંધણી અને વ્યવસ્થા માટે જ ઉપયોગમાં લેવામાં આવશે.